Posts

Showing posts from 2020

सापुतारा वाला सनराइज

Image
एक खूबसूरत दिन  जिसका सवेरा हुआ कुदरत की बाहों में, कपकपाती हुई ठंडी को साथ लेकर  नीकले थे पहाड़ो की राहों में। टेढ़े मेढ़े रस्ते, ऊंचाई वाला डर पीछे से आई आवाज, में तो गिर गई सर। फिर भी हौसला ना किसीका टूटा है सही सलामत है सब की हड्डियां, एक बार शिखर सर कर लिया फिर तो सब कुछ है बढ़िया। बच-बचाये एक दूसरे को आखिर ऊपर तो आ गये, चारोतरफ सिर्फ अंधेरा ही छाया है लगता है थोड़ा जल्दी ही आ गये। आधे घंटे तक सब्र कर लिया उम्मीद का एक बड़ा घूंट भर लिया। एक पहाड़ के पीछे से धीरे धीरे हुआ थोड़ा उजाला, सबने जेब मे हाथ डाला और नीकाला केमेरा 64 मेगापिक्सेल वाला। सूरज का वो इतना अदभुत नजारा आसमा का रंग रंगीन हुआ सारा। पहाड़ की टोच पर नीकला सूरज कुछ ऐसा दिख रहा था, जैसे की नजर उतारने वाला माँ का टीका लग रहा था। देखते ही देखते सवेरा हो गया बच्चा था जो सूरज अब बड़ा हो गया। कोई हथैली में सूरज पकड़े खड़ा है कोई मारुति बनके खाने जा रहा है कही स्लोमोशन में रील बन रही है तो कही बूमरैंग के साथ बूम बूम। बस एक लास्ट, बस एक लास्ट करते करते झुंड चला वापस हमारा, सेल्फी, अतरंगी पोज़ और केन्डीड से भर गया है  फोन का स्ट

શું આજનો માણસ પ્રેમ કરી શકે ?

Image
           થોડા સમય પહેલાની જ વાત છે. મારા એક મિત્રના દાદા તેને એક વાત કરી રહ્યા હતા કે આજનો માનવી સાવ નીડર થઈ ગયો છે. એને મૃત્યુનો પણ ડર નથી અને આ જ વાત પરથી એવો નિષ્કર્ષ નીકળી આવ્યો કે આજનો માનવી પ્રેમ ન કરી શકે, કારણકે પ્રેમ એક એવી વસ્તુ છે કે જેમાં બંને પાત્ર એકબીજાને જે પરિસ્થિતિમાં છે તેમાં અપનાવે, એકબીજાનાં નિર્ણયોને મહત્વ આપે અને ખાસ કે એકબીજાનું દરેક બાબતે સન્માન કરે. તો હવે પ્રશ્ન એ થાય કે આજનો માણસ કેમ પ્રેમ ન કરી શકે ?                 દાદાનાં કેહવા પ્રમાણે આજના માણસને કોઈજ પ્રકારની બીક રહી નથી. ના તો એને પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે ના તો પોતાના સમય ની કદર. ના તો એને પોતાના કરેલા ખરાબ કાર્યો ભય છે ના તો જીવનની જવાબદારીઓની અનુભૂતિ. આજનો માણસ પોતાના કરતા લોકો માટે વધુ જીવતો હોય એવું લાગે છે. પોતાની ખુશી શોધવાની ટિકિટ તો લેય છે પરંતુ બીજા કોઈનો હસતો ચેહરો જોઈને બસ બદલીને દુઃખી થઈ જાય છે.     હવે વાત રહી પ્રેમ કરવાની તો બીજાને તો શુ એ પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી ગયો છે.  જો એને પોતાની એટલી જ ચિંતા હોત તો એ બેફામ ગમે તે ખાઈને પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં ના નાખે. જો એને પોતાની એ