Posts

Showing posts from January, 2018

आज का जीवन

ए दोस्तो इस भागदौड़ भरे जीवन में हम सब ऐसे खो गए है जाग भी रहे है या पता नही कही जाकर सो गए है, सुबह उठते ही सबसे पहले मोबाइल नामक यंत्र दिखता है, भोलेपन का जमाना चला गया अब तो ठग ही बाजार में टिकता है, सौंदर्य प्रसाधन के उपयोग से भी चेहरे का रंग नही खिलता करोड़ो रूपये खर्च कर के भी दो पल सुकून नही मिलता , सात समंदर पार जाके बी चेहरे पे फैली है एक उदासी बड़ी बड़ी पार्टिया करके भी कोंन दिखरहा है राजी, आज के युग का नौजवान किस मोड़ पर आगे बढ़ा  है भेड़-बकरियो की तरह बस एक झुंड में जाके खड़ा है क्या करना है क्यू करना है इस बात की किसको पड़ी है समय का सम्मान करना भूल गया हाथ मे तो सिर्फ नाम की पहनी घड़ी है, रिस्ते नाते छूट रहे है कहा गया वसुधैव कुटुम्बकम सही गलत की पहचान कहा गई लालच का घर भरा है लेके मोटी रकम, किताबो में ही रह गए है अब तो आदर्श, उसूल और शिष्टाचार, चारो तरफ सिर्फ़ फैला हुआ है लोभ , ईर्ष्या और भ्रस्टाचार, पेड़ बचाओ , पेड़ उगाओ के नारे कागज पे लिखके तुम बाटते हो, वो ही नारे के कागज के लिए फिरसे पेड़ भी तुम ही काटते हो, अतिउत्तीर्ण पदवी हांसिल कर ज्ञान क

ખબર જ ન પડી

નહીં ભૂલું હું એ દિવસ જ્યારે તું મને પેહલી વાર મળી, પળ ભર જોતા જ આંખો માં આંખો ભળી કેવી રીતે, કાઈ ખબર જ ના પાડી. ભરી ભરી ને છલકાતી એ સુંદરતા તારી ને એ થી પણ સુંદર તારું સ્મિત, એક નજરે જોતા જ મોહિત થઈ ગયો હું કેવી રીતે, કાઈ ખબર જ ના પડી. જો વાત કરું તારા લહેરાતા સુંદર વાળ ની કે પછી વાત કરું ગુલાબી ગાલ ની, યાદ કરતા કરતા સપના માં આવી ગઈ કેવી રીતે , કાઈ ખબર જ ના પડી, ઉભો હતો તારા પ્રેમ ના દરિયા કિનારે નિહાળી રહ્યો હતો શીતળતા તારા આંખોની, પલક જપકતા માં તો મને ડુબાડી દિધો કેવી રીતે , કાઈ જ ખબર ના પડી . હાથ માં મારા હાથ તારો જોઈએ છે મને કદમ સાથે કદમ મિલાવતો સાથ જોઈએ છે મને, મજાક કરતા ઉમળકાભેર તારું હસવું અને હેરાન કરતા મો ફુલાવીને તારું રિસાવું પ્રશંસા ના બે શબ્દો સાંભળતા તારું હરખાવું પ્રેમ ની બે વાતો કરતા તારું એ શરમાવું, વિચાર માં પણ નહોતી ને હવે દિલ માં ઉતરી ગઈ કેવી રીતે, કાઈ ખબર જ ના પડી.

બસ તું જ દેખાય છે

એક સમી સાંજે બેઠો હતો નદી ના એ શાંત કિનારે, કશુજ નહતું તો પણ કશુક યાદ આવતું વારે વારે. ખબર નથી પડતી કે કેમ આવું થાય છે જ્યાં જોઉં ત્યાં તુજ દેખાય છે, નદી ના એ શાંત પાણી માં અને પવન ના એ સ્પર્શ માં, આસમાની એ આકાશ માં કે પછી સાંજ ની એ સુંદરતા માં નાના બાળક ના એ સ્મિત માં પણ બસ તું જ દેખાય છે. ટ્રાફિક ના એ ઘોંઘાટ માં અને પક્ષીઓ ના કલરવ માં, નદી ના એ વહેણ માં કે પછી કોઈ ગીત ના સંગીત માં બસ તારો જ અવાજ સંભળાય છે. ખબર નઈ કેમ અને શા માટે જ્યાં જોઉં ત્યાં બસ, તું જ દેખાય છે તુ જ દેખાય છે.