Posts

Showing posts from 2018

કઈક ખૂટે છે.

                          આ 4g ની દુનિયા માં સાલું ક્યાં મોટા થઈ ગયા ખબર જ ના પાડી, 10માં માં સારા % આયા , સાયન્સ લીધું, વાહ , એમાંય કાઈ ઓછું નઇ-A1ગ્રેડ, ફોર્મ માં ને ફોર્મ માં એન્જિનિયરિંગ લીધું (એ કર્યો ધબડકો) અને હવે તો એ ય પતી ગયું(4 બગાડ્યા), બાળક માંથી કિશોર ને કિશોરમાંથી યુવાન થઈ ગયા  પણ આ બધા માં લાગે છે કે હજુ કાંઈક ખુટે છે. જો ભણવાની વાત કરીએ( આ ખોટું કર્યું હો), મીડ સેમ માં 30 માંથી 26 આવે તોય લાગે કે હજુ 2 માર્ક્સ ખૂટે છે, પરીક્ષા માં કાંઈ ના આવડતું હોય તોય ટાઈમ ખૂટે છે , આમ તો gtu મહેરબાન છે , પણ 8 spi ના નામે ય થોડું મો મચકોડાઈ જાય છે,(2 પોઇન્ટ થી રઇ ગયો). ફેકલટી ય કઈ ઓછી નથી, સબમિશન માં ઈન્ડેક્સ ખૂટે છે તો ક્લાસમાં હાજરી ખૂટે છે. ચીપડીઓમાં રેફરેન્સ બુક ખૂટે છે (અતુલ નઇ ચાલે હો) તો ppt માં કન્ટેન્ટ ખૂટે છે.                 જમવામાં 56 ભોગ હોય તો એમાં પણ પિઝા  ખૂટે છે, મેકડોનાલ્ડ માં ફ્રી નો સોસ ખૂટે તો વળી અનલિમિટેડ માં આઇસક્રીમ ખૂટે છે. સેન્ડવીચ માં એક્સટ્ર...

बचपन की यादें

Image
नींद के बादलो के पीछे है एक शाम रंगीन मस्तानी सी, जो सबके लिये तो आम थी पर हमारे लिया थी कुछ खास सी । अगर बात करने जाऊ ऐसी ही कोई हसीन शाम की, कीमत का तो पता नही मियाँ पर बात है बड़े ...

एक छोटा सवाल

जो तुजे छोटा और मुजे बडा कहता है उसकी सफलता की यश गाथा में तेरा एक ज़िक्र तक नही आता इसके ऐसे अमानवीय बर्ताव से तुजे थोड़ा भी गुस्सा नही आता,, सभी शिकायतों को जमीने हस के सहा और फ...

आज का जीवन

ए दोस्तो इस भागदौड़ भरे जीवन में हम सब ऐसे खो गए है जाग भी रहे है या पता नही कही जाकर सो गए है, सुबह उठते ही सबसे पहले मोबाइल नामक यंत्र दिखता है, भोलेपन का जमाना चला गया अब तो ठग ह...

ખબર જ ન પડી

નહીં ભૂલું હું એ દિવસ જ્યારે તું મને પેહલી વાર મળી, પળ ભર જોતા જ આંખો માં આંખો ભળી કેવી રીતે, કાઈ ખબર જ ના પાડી. ભરી ભરી ને છલકાતી એ સુંદરતા તારી ને એ થી પણ સુંદર તારું સ્મિત, એક ન...

બસ તું જ દેખાય છે

એક સમી સાંજે બેઠો હતો નદી ના એ શાંત કિનારે, કશુજ નહતું તો પણ કશુક યાદ આવતું વારે વારે. ખબર નથી પડતી કે કેમ આવું થાય છે જ્યાં જોઉં ત્યાં તુજ દેખાય છે, નદી ના એ શાંત પાણી માં અને પ...